સંતશ્રી દોલતરામજી મહારાજ

દોલતરામના નામના અખંડ વરસે નૂર ભીડ પડે સંભારતા મારો વાલો હાજરા હજૂર



  ઉત્તર ગુજરાતમાં નાનાથી મોટા , ગરીબથી તવંગર ,  આદિવાસી , ઠાકોર ,  હરિજન , પટેલ ,  ચૌધરી   જેવા દરેક સમાજના ભક્તજનોના હદયમાં જેમની સરળ સમજણવાળી જ્ઞાનગંગાથી સહજમાં પતિત - પાવન પવિત્રતાના પંથે ચઢે છે. શ્રી દો લતરામ બાપુના સૌને જય ગુરૂદેવ ... 

દોલતરામજી બાપુ સત્સંગ વિડીયો માટે આપેલ  લિંક પર ક્લિક કરશો.  

 (1)  https://www.youtube.com/watch?v=VVrsbpgiuUs
 (2)  https://www.youtube.com/watch?v=05oXc-dB7bQ
 (3)  https://www.youtube.com/watch?v=85WOxUDpd6g
 (4)  દોલતરામ મહારાજ , સત્સંગ , ખળી , ચોસઠ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
 (5) સંત શ્રી દોલતરામ મહારાજ સંતવાણી રસાણા મૉટા, ભાગ 1
(6)   संत श्री DOLATRAM BAPU II UMARU GAM //satsang 2018
(7)  SHREE DOLATRAMBAPU GADH 1 SATSANG
(8) SHREE DOLATRAMBAPU GADH SATSANG PART 2
(9) VISVA BHARATI II UMARU GAM // PRATISHTHA MAHOTSHAV 2018
(10) Shree Doalatramji Bapu NU Adyatmik Satsang-2
(11) (૧) જુનાગઢમાં સંત મેળાવડો,મહંત શ્રી વિશ્વભારતીજી મહારાજ નો આશ્રમમાં(પાટણ,નોરતાવાળા)
(12) (૨) જુનાગઢમાં મહંત શ્રી વિશ્વભારતીજી મહારાજ નો સત્સંગ સાથે ભજન,તા.૧૦/૩/૨૦૧૯
(13) (૩) જુનાગઢમાં મહંત વિશ્વભારતીજી મહારાજ ના આશ્રમમાં ઉત્તર ગુજરાતના હરીગુરૂ સંતોનાં પાવન પગલો,
 (14) પાલનપુરમાં સંત મેળો માં સત્સંગ,સંત શ્રી દોલતરામ બાપુ... 3,6
 (15) (૧૧) જુનાગઢમાં સંત શ્રી દોલતરામ બાપુ નો સત્સંગ સાથે ભજન..
 (16)૧૨) જુનાગઢમાં સત્સંગ સંત શ્રી દોલતરામ બાપુ...
 (17) (૧૩) જુનાગઢમાં સત્સંગ સંત શ્રી દોલતરામ બાપુ...
 (18) (૧૪) જુનાગઢમાં કેશોદ ના શ્રી રેન્જર સાહેબ નો સત્સંગ ની મોજરે મોજ...
 (19) (૧૫) સૌરાસ્ટ,જુનાગઢ કેશોદ ના શ્રી રેન્જર સાહેબ નો સત્સંગ..
 (20) ૧૬)જુનાગઢ સૌરાસ્ટમાં કેશોદ ના શ્રી રેન્જર સાહેબ નો સત્સંગ જબર જસ્ત એક વાર વિડીયો જુઓ 
 (21) દોલતરામ મહારાજ , સત્સંગ , ખળી , ચોસઠ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
 (22)દોલતરામ મહારાજ લાઈવ ચેખલા પગી ગામ

સંતશ્રી દોલતરામજી મહારાજ,નોરતા

સંતો કહે છે,સમુદ્રરૂપી દેહ છે તેનું મંથન કરવામાં આવ્યું એટલે અજંપા જાપ થી ધ્યાન કરવામાં આવ્યું મેરુ પર્વતરૂપી ત્રિકુટી છે.શેષનાગરૂપી મન છે.અર્થાત ત્રિકુટી મનનું સ્થાન છે.કચ્છ(કોરમ-કાચબો) રૂપી શબ્દ છે જે આધારરૂપ છે. ચૌદરત્નોરૂપી દશ ઇન્દ્રિઓ પાંચ કર્મેઇન્દ્રિઓ પાંચ જ્ઞાનઇન્દ્રિઓ સુરતાને શબ્દ, તથા આત્મા – પરમાત્મા (ધૂન) જ્ઞાનરૂપી અમૃત છે.ઘડારૂપી ગગનમંડળ છે.વિષયવાસનારૂપી ઝેર છે.વાસનારૂપી ઝેરથી સમુદ્રરૂપી દેહ સાફ થઇ જશે અર્થાત બળી જશે.અમૃત સર્પીણીરૂપી કુંડલી પી જાય છે અને ઝેર ઉત્પન કરે છે.ક્રોધરૂપી મહીસાસુર દાનવ છે. ગુરૂમહારાજના વચનરૂપી શંકર છે. અર્થાત વચન પાક બને ત્યારે મનની વાસનાઓ નષ્ટ થાય છે અને મન પવિત્ર બને છે. વચનના આધારે મનનું ઝેર શમે છે.બાર જ્યોતિલિંગ રૂપી બાર મુકામી સ્વરૂપો છે. છ મુકામી સ્વરૂપો દેહના – મૂળ કમળ. લિંગ કમળ, નાંભી કમળ, હદય કમળ, કંઠકમળ,નેત્ર કમળ ત્રણ મુકામી સ્વરૂપો ઇડના - અંતકરણ, મૃત્યુ કમળ અને ત્રીજો બે મુકામી સ્વરૂપો બ્રહ્માંડનાં – સહસ્ત્રકમળ, અને ત્રિકુટી અને બારમું મુકામી સ્વરૂપ શુન્ય અથવા દશમો દરવાજો છે. મુખ્ય જ્યોતિલિંગ દશમો દરવાજે છે ત્યાં ત્રિવેણી ઘાટ છે.( ગંગા- જમના- સરસ્વતી) જેમ કાશીવિશ્વનાથ(વારાણસી) ગંગાનો ઘાટ (કોર્ણાક – (કાશી વિશ્વનાથ ઘાટ) કાશી વિશ્વનાથ માં એક હજાર કૂંભનો અભિષેક થાય છે.બાર વર્ષે કૂંભના મેળા વખતે અહી ત્રિવેણીમાં કાશી વિશ્વનાથ ઘાટ છે. તેમાં એક હજાર કૂંભનો અભિષેક અહ:નીશ થયા કરે છે. બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ ત્રણ દેવરૂપી ત્રણ ગુણો છે. રજોગુણ, સતોગુણ અને તમો ગુણ. “ સોહં બ્રહ્મ સકળ ધર વ્યાપક, ઠાલો નથી ક્યાંય ઠામ. જ્યાં જ્યાં દ્રષ્ટિ પ્રસારીયે, ત્યાં ત્યાં નામ અનામ. શ્રી સદગુરૂ દેવ કી જય ...